Alifiya Dossaji

Phone
803-727-8967

803 Realty

5599 Sunset Blvd. Lexington, SC 29072

Hi! My name is Alifiya, but you can call me Alfi. I was born and raised in Dar-es-salaam, Tanzania, in East Africa. I moved to the United States in 1994, then to Orangeburg at the age of 24 with my one year old daughter. After 10 years of living in Orangeburg, my family and I moved to Irmo. I have a caring husband and two beautiful kids – a daughter who is a dentist, and a son who goes to USC for engineering.

I speak a few different languages including English, Swahili, Gujarati, Hindi, and Urdu. I love doing henna and cooking! Previously, I managed Subway restaurants for 26 years. I am now pursuing my dreams in real estate!

મારું નામ અલિફિયા છે, પરંતુ તમે મને અલ્ફી કહી શકો છો. મારો જન્મ અને ઉછેર પૂર્વ આફ્રિકાના તાંઝાનિયાના ડાર-એ-સલામમાં થયો હતો. હું ૧૯૯૪ માં યુનાઇટેડ સ્ટેટ્સ, પછી મારી એક વર્ષની પુત્રી સાથે ૨૪ વર્ષની ઉંમરે ઓરેંજબર્ગ ગયી. ઑરઙેરેંજબર્ગમાં ૧૦ વહ્ર્ષ રય પછી, હું અને મારા કુટુંબ ઇર્મો ગયા. મારે એક સંભાળ રાખનાર પતિ અને બે સુંદર બાળકો છે - એક દિકરી જે દંત ચિકિત્સક છે, અને એક પુત્ર જે એન્જિનિયરિંગ માટે યુએસસી જાય છે. હું અંગ્રેજી, સ્વાહિલી, ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ સહિત કેટલીક જુદી જુદી ભાષાઓમાં બોલું છું. મને મેંદી અને રસોઈ ગમે છે! પહેલાં, મેં ૨૬ વર્ષ સુધી સબવે રેસ્ટોરન્ટ્સનું સંચાલન કર્યું. હું હવે સ્થાવર મિલકતમાં મારા સપનાને અનુસરી રહ્યી છું!

 

Check out my listings here